કિડની, પથરી, પ્રોસ્ટેટ, મૂત્રમાર્ગ તેમજ વ્યંધત્વને લગતી તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ : PM - JAY (આયુષ્માન કાર્ડ) યોજના હેઠળ ઓપરેશન પણ થઈ જશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હવે પથરી કે પેશાબને લગતી તકલીફ માટે દૂર ધક્કા ખાવાની જરૂર નથી. કારણકે જાણીતા યુરોસર્જન એવા ડો.ચિરાગ બાબુલાલ અઘારાની દર શનિવારે JR હોસ્પિટલમાં ઓપીડી તેમજ ઓપેરશનની સેવા ઉપલબ્ધ છે. તો ઘરઆંગણે યોજાનાર આ ઓપીડીનો જરૂર લાભ લ્યો. મોરબીમાં 7-સાવસર પ્લોટ ખાતે ક્રિષ્ના ટ્રાવેલ્સની પાછળ JR હોસ્પિટલ કાર્યરત છે. આ હોસ્પિટલમાં અનેક અલગ અલગ વિભાગોમાં વિવિધ નિષ્ણાંત તબીબોની સેવા મળે છે. જેમાં દર શનિવારે ડો.ચિરાગ બાબુલાલ અઘારા (MBBS, MS - જનરલ સર્જરી, MCH -યુરોલોજી)ની સેવા મળે છે. દર શનિવારે સવારે 10થી 1 તથા સાંજે 5 થી 7 દરમિયાન તેઓની ઓપીડી યોજાનાર છે. આ ઓપીડીમાં તેઓ દ્વારા કિડની, પથરી, પ્રોસ્ટેટ, મૂત્રમાર્ગ તેમજ વ્યંધત્વને લગતી તમામ પ્રકારની તકલીફોમાં સચોટ નિદાન સાથે સારવાર પુરી પાડવામાં આવશે. આ હોસ્પિટલમાં PM - JAY (આયુષ્માન કાર્ડ) યોજના હેઠળ પ્રોસ્ટેટ તથા કિડનીમાં થતી પથરીના ઓપરેશન થાય છે. સાથે જ આ યોજના હેઠળ ઓર્થોપેડીક વિભાગ, સર્જરી વિભાગ તથા ડાયાલીસીસ વિભાગની પણ સુવિધાઓ ઉપલબ્ધ છે. ઓપીડીનો લાભ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરો.ઓપીડી : દર શનિવારેસમય : 10 થી 1, 5 થી 7સ્થળ : JR હોસ્પિટલક્રિષ્ના ટ્રાવેલ્સ પાછળ,7-સાવસર પ્લોટ, મોરબીમો.9586625444