મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સહેલી જીયાણું & ડેકોરેશનમાં 3 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. નોકરી ઇચ્છુક લોકોને રૂબરૂ આવવા અથવા ફોન ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. ● ગર્લ્સ- 2 (ડેકોરેશન કરી શકે તેવી બહેનોને પ્રાધાન્ય, ફ્રેશર્સ પણ આવકાર્ય)● બોય - 1 સેલેરી : રૂ.8થી 12 હજાર સહેલી જીયાણું & ડેકોરેશનપહેલો માળ, સુપર માર્કેટ,તુલસી ચશ્માની બાજુમાં,શનાળા રોડ, મોરબીમો.9067492326