મોરબી : મોરબી નિવાસી રામચંદ્રભાઈ દેવજીભાઈ પરમાર (મોરબી સતવારા મંડળના પૂર્વ પ્રમુખ) તે સ્વ. દેવજીભાઈ મલાભાઈ પરમારના પુત્ર, સુશીલાબેન પરમારના પતિ, ભાવિનભાઈ પરમાર (મો.નં. 9825744956), સુશીલભાઈ પરમાર (મો.નં. 9825752089)ના પિતાનું તારીખ 3-11-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બસણું તારીખ 5-11-2025 ને બુધવારના રોજ સાંજે 4 થી 6 કલાકે સતવારા ચેરિટેબલ ટ્રસ્ટની વાડી, વિભાગ- 2, રામજી મંદિર પાસે, મોમ્સ હોટલ વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.