મોરબી : મોરબી નિવાસી નાનજીભાઈ હીરાભાઈ લોરીયા (ઉં. વ. 92) તે નવનીતભાઈ અને જયેશભાઈના પિતા, નયનાબેન નવનીતભાઈ લોરીયા, કંચનબેન જયેશભાઈ લોરીયાના સસરા, જતીનભાઈ નવનીતભાઈ લોરીયા, વંદના નવનીતભાઈ લોરીયા, કૌશલ નવનીતભાઈ લોરીયા, ધારા જયેશભાઈ લોરીયા, ધનવાન જયેશભાઈ લોરીયાના દાદા, મોનિકાબેન જતીનભાઈ લોરીયાના દાદાજી સસરાનું તારીખ 3-11-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 13-11-2025 ને ગુરુવારે ગોકુલ ફાર્મ, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવી છે. મો. નં. 99254 11066, 98798 36323.