મોરબી: મોરબી નિવાસી મનસુખલાલ ગોરધનદાસ ડોડીયા (ઉંમર વર્ષ 69) તેઓ સ્વ. ગોરધનદાસ ગંગારામ ડોડીયાના પુત્ર, મોહનલાલ લવજીભાઈ સિધ્ધપુરાના જમાઈ, નુતનભાઇના પિતાશ્રી અને પ્રકાશભાઈ, દિનેશભાઈ, હિતેશભાઈ તથા રંજનબેનના ભાઈનું તા 31/10/2055 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા. 06/11/2025 ને ગુરુવારના રોજ બપોરે 03:30 થી 05:00 વાગ્યા સુધી સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી, સ્વામિનારાયણ મંદિર પાસે, સનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.