મોરબી : મોરબી બાયપાસ પાસે સમયના ગેટ સામે આખલો આડો ઉતરતા તેને બચાવવા જતા ટેમ્પોની પાછળ આવતી કારની ટેમ્પો સાથે ટક્કર થઈ હતી. આ અકસ્માતને કારણે થોડી વાર માટે રોડ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલા ઘાયલ થઈ હતી. તેવું જાણવા મળી રહ્યું છે.