મોરબી : મોરબીમાં આજે ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. માંડ કમોસમી વરસાદમાં બ્રેક લાગી હતી. ત્યાં ફરી આજે વરસાદી વાતાવરણ સર્જાયું છે. શહેરના અનેક વિસ્તારોમાં છાંટા પડ્યા છે.