મોરબી : મોરબીમાં આજે સવારના સમયે અનેક વિસ્તારોમાં ઝાપટા બાદ સાંજે 7:30 વાગ્યાના અરસામાં પણ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત મોરબીના આજુબાજુના અનેક ગામોમાં પણ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.