બપોરે 3 વાગ્યા સુધીમાં પાર્સલ મોકલો અને નેક્સ્ટ ડે ગેરેન્ટેડ ડિલિવરી મેળવો, ત્યાંથી પણ પાર્સલ મંગાવી મોરબીમાં ઝડપી ડોર ડિલિવરી મેળવી શકાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીથી જોધપુર, બિકાનેર, કોટા કે અજમેર પાર્સલ મોકલવા છે ? તો સ્પીડ વે ટ્રાન્સ સોલ્યુશને આ નવા રૂટ ઉપર ડેઇલી સર્વિસ શરૂ કરી છે. જેમાં બીજા જ દિવસે ઝડપી ડિલિવરી કરી આપવામાં આવશે. તો આજે જ સંપર્ક કરો. મોરબીમાં સ્પીડ વે ટ્રાન્સ સોલ્યુશન કાર્યરત છે. જે ફાલ્કન કાર્ગો, સમય શતાબ્દી, જામનગર ગ્રુપ અને શ્રી શ્યામ કાર્ગોનું ઓથોરાઈઝડ બુકીંગ સેન્ટર છે. અહીંથી વાપી, મુંબઇ, પુના, સાઉથ ઇન્ડિયા, સતારા, કરાડ, ગોવા, સોલાપુર, ઇન્દોર, ભોપાલ, નાગપુર, જબલપુર, ઉદયપુર, ભીલવાડા, જયપુર સહિત અનેક શહેરોમાં ડેઇલી કાર્ગો સર્વિસ આપવામાં આવે છે. ઉપરાંત હવે મોરબીથી જોધપુર, બિકાનેર, કોટા, અજમેર રૂટનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. મોરબી ઓફિસમાં બપોરે 3 વાગ્યા સુધીમાં પાર્સલ પહોંચાડશો. એટલે એ પાર્સલની બીજા જ દિવસે ડિલિવરી થઈ જશે. આ ઉપરાંત ત્યાંથી ડેઈલી રિટર્ન પાર્સલ પણ મેળવી મોરબીમાં પણ ડોર ડિલિવરી ઝડપી કરી આપવામાં આવે છે. VACANCY : એકાઉન્ટ સ્ટાફ - 1(M/F)(ટેલી + એક્સેલ + ગુડ કોમ્યુનિકેશન સ્કીલ)સ્પીડ વે ટ્રાન્સ સોલ્યુશનશોપ નં.4, શુભાષ પાર્ક,સમર્પણ હોસ્પિટલની સામે,મહેન્દ્રનગર રોડ, મોરબીમો.8460001569