મોરબી : મૂળ બરવાળા હાલ મોરબી નિવાસી રવિભાઈ મણીભાઈ બદ્રકિયા (ઉ.વ.47) તે સ્વ.મણીભાઈ ( રવિ મેટલવાળા )ના પુત્ર, જિજ્ઞાબેનના પતિ, ધ્રુવીના પિતા, તેજશભાઈ ( મો. નં. 9978912501)ના મોટાભાઈ, હસુભાઈ, નરોતમભાઈ ( મો.નં. 7862056029)ના ભત્રીજા, દિપકભાઈ છગનભાઈ કુંવારદિયા (મો. નં. 9824965676) (રાજકોટ)ના જમાઈ, જીતુભાઈ કુંવારદિયા (રાજકોટ)ના બનેવીનું તા. 1-11-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું અને સસરા પક્ષની સાદડી તા. 3-11-2025 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન સિદ્ધિ વિનાયક હોલ. સત્યમ્ પાન વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવી છે.