મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી પાર્ક શેરી નંબર 3માં દરોડો પાડી આરોપી દસરથસિંહ ઉર્ફે દશુભા વનરાજસિંહ ઝાલા રહે.માધાપર મોરબી વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1372 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.