મોરબી: મોરબી નિવાસી રતિલાલ મકનભાઈ અઘેરા (ઉં. વ. 82) તેઓ સ્વ. નરેન્દ્રભાઈ અઘેરા, મહેન્દ્રભાઈ અઘેરા (રાજુભાઈ), ધર્મેન્દ્રભાઈ અઘેરા(બાલુભાઈ) ના પિતા તેમજ માનવ નરેન્દ્રભાઈ અઘેરાના દાદાનું તા. 31-10-2025 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 03-11-2025 ને સોમવારના રોજ સવારે 08 થી 10 કલાકે ફ્લોરા પામ્સ, ડી માર્ટ પાસે, એલ. ઈ. કોલેજ રોડ, મોરબી 2 ખાતે રાખેલ છે.