મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ઇમ્પોર્ટ-એકસપોર્ટને લગતી તમામ સર્વિસ આપતા ક્રિષ્ના શિપિંગ સર્વિસમાં 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● માર્કેટિંગ પર્સન- 1અનુભવ : 3 વર્ષ● મેનેજમેન્ટ- 1 અનુભવ : 3 વર્ષ● એક્સપોર્ટ- ઇમ્પોર્ટ ડોક્યુમેન્ટેશન એક્ઝિક્યુટિવ - 2 અનુભવ : 3 વર્ષક્રિષ્ના શિપિંગ સર્વિસઇશાન સિરામિક ઝોન, 8એ નેશનલ હાઇવે,મોરબીમો.9879999712મો.9909759969