મોરબી : દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની આજે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને રામગઢ કોયલી ગામમાં સરદાર પટેલ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન રામગઢ કોયલીમાં ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલ હાર કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.