લગ્ન, સગાઈ, ચૂંદડી, જલ, બર્થડે, રાંદલ જેવા પ્રસંગો તથા કોન્ફરન્સ જેવી ઇવેન્ટ પણ યાદગાર બનશે : 16000 સ્કવેર ફૂટની વિશાળ જગ્યામાં ફેલાયેલ સેન્ટ્રલી AC હોલમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓનો ધાર્મિક કે સામાજિક પ્રસંગ હોય કે બિઝનેસ ઇવેન્ટ કેશવ બેન્કવેટ હોલ તેને શાનદાર બનાવશે. તો હવે પ્રસંગને ભવ્ય બનાવવા માટે હવે દૂર જવાની જરૂર નથી.મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલા કેશવ ફાર્મમાં આ વિશાળ બેન્કવેટ હોલ કાર્યરત છે. 16000 સ્કવેર ફૂટની વિશાળ જગ્યામાં ફેલાયેલ અને ૨૪ ફૂટ સીલિંગ હાઈટ ધરાવતા આ હોલમાં લક્ઝુરિયસ ઈન્ટીરીઅર અને આકર્ષક ફર્નીચર પણ છે. આ હોલ સેન્ટ્રલી એસીની સુવિધાથી સજ્જ છે.લગ્ન, સગાઈ, ચૂંદડી, જલ, બર્થડે, રાંદલ જેવા પ્રસંગો તથા કોન્ફરન્સ જેવી ઇવેન્ટને પણ આ કેશવ બેન્કવેટ હોલ (સેન્ટ્રલી AC)યાદગાર બનાવશે. તો આજે જ સંપર્ક કરો.ઓફિસ : કેશવ બેન્કવેટ હોલ(સેન્ટ્રલી AC હોલ) લીલાપર કેનાલ રોડ, મોરબીમો.નં.8128222300