મોરબી : ટેકનિકલ કારણોસર, 2 નવેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:1) ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર2) ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર3) ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર4) ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર5) ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર6) ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર7) ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી8) ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી9) ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી10) ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી11) ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી12) ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબી