મોરબી: મોરબી નિવાસી શુભમ નિલેશભાઈ વાઘેલા (ઉ.વર્ષ 30) તેઓ સવજીભાઈ દેવજીભાઈ વાઘેલાના પૌત્ર, નિલેશભાઈ સવજીભાઈ વાઘેલા (99253 53282)ના પુત્ર તેમજ શૈલેષભાઈ સવજીભાઈ વાઘેલા(9825776165) ના ભત્રીજાનું તારીખ 27/10/2025 ને સોમવાર દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 30/10/2025 ને ગુરુવારના રોજ સાંજે 4:00 વાગ્યા થી 6:00 વાગ્યા સુધી જડેશ્વર મંદિર, રેલવે સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે.