કિડની તથા મૂત્રમાર્ગમાં પથરી, પેશાબમાં લોહી પડવું, વારંવાર જવું, કિડની- પ્રોસ્ટેટ કે લિંગમાં કેન્સર, પેશાબમાં બળતરા થવી, પ્રોસ્ટેટ ગ્રંથીની તકલીફ સહિતના રોગોની નિષ્ણાંત યુરોલોજીસ્ટ દ્વારા ઘરઆંગણે જ સારવારમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસઓને કિડની, મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત તબીબની સેવા ઘર આંગણે જ મળી રહે તેવા ઉદેશ સાથે શહેરની હોસ્પિટલમાં યુરોલોજીસ્ટ ડો. પ્રતીક શાહની ખાસ ઓપીડીનું આયોજન કાલે ગુરૂવારે કરવામાં આવ્યું છે.મોરબીમા સ્ટર્લિંગ હોસ્પિટલના અનુભવી યુરોલોજીસ્ટ ડો. પ્રતીક શાહ દ્વારા ઓપીડી યોજવામાં આવે છે. જે અંતર્ગત તેમના દ્વારા તા.30 ઓક્ટોબરને ગુરૂવારના રોજ શ્રેયસ યુરોકેર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ,ડોકટર હાઉસ, બીજો માળ, પ્રિ-ક્યોર લેબોરેટરી કોમ્પ્લેક્ષ, ક્રિષ્ના હોસ્પિટલની બાજુમાં, શનાળા રોડ, મોરબી ખાતે સાંજે 4 થી 6 દરમિયાન ઓપીડી રાખવામાં આવી છે. ડૉ. પ્રતીક શાહ એમ.એસ. (જનરલ સર્જરી), અને ડી.એન.બી (યુરોલૉજી) કન્સલ્ટન્ટ યુરોલૉજીસ્ટની ડિગ્રી ધરાવે છે. તેઓએ મેડિકલ કોલેજ, બરોડામાંથી વર્ષ 2014માં એમ.એસ (જનરલ સર્જરી)ની પદવી પ્રાપ્ત કરી છે. ત્યારબાદ તેમણે વિષય સંદર્ભે વધુ અભ્યાસ કરી રાજકોટ સ્થિત બી.ટી.સવાણી કિડની હૉસ્પિટલ માંથી ડી.એન.બી (યુરોલૉજી)નો અભ્યાસ પૂર્ણ કર્યો છે.ડૉ. પ્રતીક શાહે રાજકોટ સ્થિત બી.ટી.સવાણી કિડની હૉસ્પિટલ ખાતે યુરોલૉજીસ્ટ તરીકે સેવાઓ પ્રદાન કરી છે. સંબંધિત વિષયમાં ખૂબ ઉંડાણપૂર્વકનું જ્ઞાન અને કુશળતા તેમની આગવી ઓળખ છે. તેઓ જનરલ યુરો સર્જરી, એન્ડ્રૉ-યુરોલૉજી, યુરો-ઓન્કોલોજી, યુરેથ્રોપ્લાસ્ટી, એન્ડૉ-યુરોલૉજી, યુરો-ડાયનેમિક્સમાં નિષ્ણાંત છે.ઓપીડી તા.30 ઓક્ટોબરસમય : સાંજે 4 થી 6સ્થળ : શ્રેયસ હોસ્પિટલરજીસ્ટ્રેશન : 7622000921વધુ વિગત : 9898900079