અહીં સૂપ, ચાઈનીઝ સ્ટાર્ટર, ચાઈનીઝ ફૂડ, તંદુર સ્ટાર્ટર, ચીઝ સબ્જી, પનીર સબ્જી, કાજુ સબ્જી, બીરિયાની તેમજ તંદુરી રોટી, નાના, કુલચા, પરાઠામાં એકથી એક ચડિયાતી અનેક ટેસ્ટી આઇટમો મળશે : લસણ-ડુંગળી વગરની સબ્જી પણ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને વર્ષોથી ગરમાં ગરમ કાઠિયાવાડી આઇટમો પીરસતા શ્રીજી રેસ્ટોરેન્ટમાં હવે ચાઈનીઝ અને પંજાબી ફુડ આઇટમો પણ શરૂ કરવામાં આવી છે. ખાસ તો અહીં પંજાબી સબ્જી સાથે સ્વામીની રોટલીની લિજ્જત એક વખત માણવા જેવી છે. તો આ ફૂડનો લ્હાવો લેવા એક વખત જરૂર પધારો.મોરબીમાં શનાળા રોડ ઉપર જીઆઇડીસીના નાકે એમ્પાયર મિડવેની સામે શ્રીજી રેસ્ટોરન્ટ કાર્યરત છે. અહીં દરરોજ ઓથેન્ટિક કાઠિયાવાડી એકથી એક ચડિયાતા 7 શાક હોય છે. સાથે ચુરમાના લાડુ, શિખંડ, જાંબુ, ફ્રૂટ સલાડ સહિતની અનેક આઇટમો હોય છે. અહીંના દરેક ફૂડમાં ટેસ્ટ અને ક્વોલીટીમાં ગેરેન્ટી આપવામાં આવે છે. સાથે કોઈ પણ ઇવેન્ટ માટે પણ ઓર્ડર લેવામાં આવે છે. હવે શ્રીજી રેસ્ટોરન્ટમાં ચાઈનીઝ અને પંજાબી ફુડ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સૂપ, ચાઈનીઝ સ્ટાર્ટર, ચાઈનીઝ ફૂડ, તંદુર સ્ટાર્ટર, તંદુરી, ચીઝ સબ્જી, પનીર સબ્જી, કાજુ સબ્જી, બીરિયાનીમાં એકથી એક ચડિયાતી અનેક ટેસ્ટી આઇટમો મળશે. સાથે તંદુરી રોટી, નાન, કુલચા, પરાઠા અને સ્વામીની રોટલી પણ મળશે. અહીં પાર્સલ સર્વિસ પણ ઉપલબ્ધ છે. તો અહીંનું ચાઈનીઝ અને પંજાબી ફૂડ ટેસ્ટ કરવા જરૂર મુલાકાત લ્યો. શ્રીજી રેસ્ટોરન્ટએમ્પાયર મિડવેની સામે, જીઆઇડીસીના નાકે,શનાળા રોડ, મોરબીમો.9104468273