તા.30 ઓક્ટોબરને ગુરૂવારે ઇન્ટરવ્યૂ : ફૂડ હોસ્પિટલ દ્વારા પ્રોવાઇડ કરાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ આયુષ હોસ્પિટલમાં 18 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને તા.30 ઓક્ટોબરને ગુરૂવારના રોજ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધીમાં ઇન્ટરવ્યૂ માટે આવવાનું રહેશે. આ દરમિયાન ફૂડ પણ પ્રોવાઇડ કરવામાં આવશે.● મેડિકલ ઓફિસર - 3અભ્યાસ : BHMS/BAMS● નર્સિંગ સ્ટાફ -15ANM/ GNM/ B.scઆયુષ હોસ્પિટલજુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબીમો.8140700048hr.morbi.team1@aayushhospitals.org