મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ BLYSSBERRY સિરામિકમાં 15 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● માર્કેટિંગ - 15(મેલ) અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સBLYSSBERRY સિરામિકઓફિસ નં.416, ચોથો માળ,ઇશાન બિઝનેસ સેન્ટર, 8એ નેશનલ હાઇવે, મોરબીમો.6354335633