મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે બપોરથી કમોસમી વરસાદનો કહેર શરૂ થયો હતો. જે રાત સુધી અવિરત રહ્યો હતો. મોડી રાત્રે પણ અનેક વિસ્તારોમાં ઝાપટા આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મોરબીમાં બે ઇંચ અને ટંકારામાં દોઢ ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.છેલ્લા 24 કલાકનો વરસાદમાળિયા મી. 9 mmમોરબી 50 mmટંકારા 36 mmવાંકાનેર 10 mmહળવદ 4 mm