7 દેશોનો 12 રાત્રી અને 13 દિવસનો પ્રવાસ : પ્રીમિયમ એરલાઇન્સ, 4 તથા 5 સ્ટાર હોટેલ અને રિસોર્ટ, બ્રેકફાસ્ટ - લંચ - ડિનર - સાઇટસિન, ગુજરાતી ટુર મેનેજર, વિઝા બધું જ પેકેજમાં સામેલમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હિમાલય હોલીડે મોરબીવાસીઓ વર્ષ 2026ના સમર વેકેશન માટે ખાસ યુરોપનું પ્રીમિયમ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજમાં પ્રીમિયમ એરલાઇન્સ, 4 તથા 5 સ્ટાર હોટેલ અને રિસોર્ટ, બ્રેકફાસ્ટ- લંચ - ડિનર - સાઇટસિન, ગુજરાતી ટુર મેનેજર, વિઝા બધું જ પેકેજમાં સામેલ રહેશે. તો આ વેકેશનને યાદગાર બનાવવા આજે જ હિમાલય હોલીડેમાં ફોન ઘુમાવો.----------------------------------------------------● પેરિસ : 3 નાઈટ● નેધરલેન્ડ : 1 નાઈટ● જર્મની : 1 નાઈટ● સ્વિત્ઝર્લેન્ડ : 3 નાઈટ● ઇન્સબ્રક : 1 નાઈટ● પડોવા : 1 નાઈટ● અરેઝો : 1 નાઈટ● રોમ : 1 નાઈટ----------------------------------------------------ઉપડવાની તારીખ : 1 એપ્રિલ, 15 એપ્રિલ, 1 મે, 5 મે, 8 મે, 15 મે, 20 મે, 28 મે, 5 જૂન, 19 જૂન----------------------------------------------------હિમાલય હોલીડેશોપ નં.77, ત્રીજો માળ, કેપિટલ માર્કેટ, રવાપર રોડ, મોરબીમો.નં.9725331098 મો.નં.9374031098મો.નં.9726431098