મોરબી : મોરબી જિલ્લામાં આજે બપોરથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સાંજથી અનેક વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ પડ્યો છે. સરકારી આંકડા મુજબ મોરબીમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે.સાંજે 6થી 8 સુધીનો વરસાદમોરબી - 16 mmટંકારા - 00 mmહળવદ - 00 mmમાળીયા - 00 mmવાંકાનેર -00 mmરાત્રે 8 સુધીનો વરસાદમોરબી - 41 mmટંકારક - 15 mmમાળીયા મી. - 05 mmવાંકાનેર - 03 mmહળવદ - 04 mm