મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામ નજીક આવેલ નિલકોર બાર્થ સિરામિક પાછળ કોઈ કારણોસર પાણીમાં ડૂબી જવાથી કરીબેન લાખાભાઈ ભરવાડિયા ઉ.26 નામની યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.