મોરબી : કાસુન્દ્રા પરિવાર દ્વારા તા.30-10-2025 ને ગુરુવારના રોજ કાસુન્દ્રા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજી મંદિર ડાયમંડનગર (આમરણ) ખાતે નવચંડી યજ્ઞ યોજાશે. જેમાં સવારે 6 કલાકે યજ્ઞનો શુભારંભ કરવામાં આવશે. બપોરે 11 કલાકે મહાપ્રસાદ અને 1:30 કલાકે શ્રીફળ આહુતિ આપવામાં આવશે. તો આ ધાર્મિક પ્રસંગે સહપરિવાર પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ યજ્ઞ અંગે તથા અન્ય માહિતી માટે હરિભાઈ કાસુન્દ્રા મો. નં. 9510010046 અને જમનભાઈ કાસુન્દ્રા મો. નં. 9427569350 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.