આ ઓફર રેગ્યુલર બેચ માટે રહેશે : 15 દિવસની સ્પે. વેકેશન બેચ પણ ચાલુ, સાથે અભ્યાસમાં વ્યસ્ત રહેતા બાળકો માટે રવિવાર સ્પે.બેચ પણમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌરાષ્ટ્રની સૌથી વિશાળ અને નંબર-1 રિયલ ક્રિકેટ એકેડમીમાં ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં દેવ દિવાળી સુધીમાં રેગ્યુલર બેચમાં એડમિશન લેનાર તમામ બાળકોને ફ્રી ક્રિકેટ કીટ આપવામાં આવશે. તો એડમિશન માટે આજે જ સંપર્ક કરો.રિયલ ક્રિકેટ એકેડમિમાં કોચ તરીકે 10 વર્ષના અનુભવી એવા નિષ્ણાંત વિશાલભાઈ ભીમાણી સેવા આપે છે. તેઓની સાથે અહીં અનુભવી કોચની સંપૂર્ણ ટીમ કાર્યરત છે. આ એકેડમી સંપૂર્ણ રીતે સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ છે. જેથી બાળકની તમામ પ્રકારની સલામતી પણ રહેશે. આ એકેડમીમાં બાળકોને ક્રિકેટની સાથે જીવનમાં સ્પોર્ટસનું મહત્વ પણ શીખવવામાં આવે છે. જેથી જ આ એકેડમી આજે મોરબીવાસીઓ માટે ભરોસાનું કેન્દ્ર બન્યું છે. આ એકેડમીમાં રેગ્યુલર બેચનું પણ રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. જેમાં દેવદિવાળી સુધીમાં રજિસ્ટ્રેશન કરાવનાર બાળકોને ક્રિકેટ કીટ બિલકુલ ફ્રી માં આપવામાં આવશે. આ ઉપરાંત અહીં 15 દિવસની સ્પેશિયલ વેકેશન બેચ પણ ચાલુ છે. સાથે અભ્યાસમાં વ્યસ્ત રહેતા બાળકો માટે અહીં દર રવિવારની સ્પેશિયલ બેચ પણ ચલાવવામાં આવે છે. અહીંથી ટ્રાન્સપોર્ટેશનની પણ બેસ્ટ ફેસિલિટી આપવામાં આવે છે. જેમાં બાળકોને ઘરેથી લઈ જવા અને મૂકી જવામાં આવે છે. તો આપના બાળકને પ્રોફેશનલ ક્રિકેટ શીખવવા આજે જ સંપર્ક કરો...રિયલ ક્રિકેટ એકેડમીઆઇકોન રેસિડેન્સીથી આગળ,રાધેકૃષ્ણ ફાર્મ પાસે,એસપી રોડ, મોરબીકેતનભાઈ દલસાણીયા મો.9998313885વિશાલભાઈ ભીમાણીમો.9099874002