મોરબી : મોરબી તાલુકાના અમરેલી ગામના નિવાસી પૂંજાભાઈ ભલાભાઈ સોલંકી (ઉ.વ.56) તે દિનેશભાઇ તથા હિંમતભાઈના પિતાનું તા.25ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.27ને સોમવારે સવારે 8થી 12:30 દરમિયાન વિવેકાનંદ શાળાની પાછળ, અમરેલી ખાતે રાખેલ છે.