મોરબી : મોરબી નિવાસી બીપીનચંદ્ર પ્રાણજીવનભાઈ આડેસરા (ઉ.વ.70) તેઓ સ્વ. જગદીશભાઈ અને કિશોરભાઈના ભાઈ, તથા કૌશિકભાઈ, વિશાલભાઈ અને પૃથાબેનના પિતાનું તા. 24-10-2025ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 27-10-2025ને સોમવારના રોજ સવારે 10 થી 11:30 કલાક દરમિયાન સિધ્ધિ વિનાયક વાડી, સત્યમ પાન વારી શેરી, શનાળા રોડ ખાતે રાખેલ છે.કૌશિકભાઈ મો.નં. 9426645510વિશાલભાઈ મો. નં. 9275180907