ફેકટરી આઉટલેટમાંથી જેન્ટ્સ, લેડીઝ અને ચિલ્ડ્રનના દરેક પ્રકારના બુટ- ચંપલ ફેકટરી ભાવે મળશે : ઓપનિંગ સેરેમનીમાં પાન-ગુલાબ લેવા જાહેર આમંત્રણ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ એવા ફૂટવેર મેન્યુફેકચરર LINKING ફૂટવેરનો આઉટલેટ હવે હળવદમાં પણ શરૂ થવા જઈ રહ્યો છે. એટલે હળવદવાસીઓને પણ તેમના જ શહેરમાં ફેકટરી ભાવે તમામ ફૂટવેર આઇટમો મળી જશે. ટંકારા પાસે LINKING ફૂટવેર કાર્યરત છે. જે ફૂટવેર પ્રોડક્ટ્સનું મેન્યુફચરિંગ કરે છે. સાથોસાથ ત્યાં જ ફેકટરી આઉટલેટ પણ ધરાવે છે. તેઓ દ્વારા હવે હળવદના રણજીતગઢ ગામે હળવદ-માળિયા હાઈવે ઉપર હરિકૃષ્ણધામ મંદિરની સામે ગુજરાતનો સૌથી વિશાળ ફેકટરી આઉટલેટ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ શો-રૂમ 7000 સ્કે.ફૂટમાં પથરાયેલો છે. જેનું મંગલ ઉદઘાટન કાલે તા.26 ઓક્ટોબરે લાભ પાંચમના શુભ દિને સવારે 8:30 કલાકથી કરવામાં આવશે. આ ફેકટરી આઉટલેટમાંથી જેન્ટ્સ, લેડીઝ અને ચિલ્ડ્રનના દરેક પ્રકારના બુટ- ચંપલ એકદમ વ્યાજબી ભાવે મળશે. આ ઓપનિંગ સેરેમનીમાં પાન ગુલાબ લેવા પધારવા મહેન્દ્રભાઈ મગનભાઈ ભોરણીયા (કાળુભાઈ ડબ્બા વાળા) લલીતભાઈ બેચરભાઈ રૂપાલા (તેલવાળા), વાસુદેવભાઈ મગનભાઈ ભોરણીયા (હળવદ), રાજેશભાઈ બાલુભાઈ મગુનીયા (ફાઇન), અશોકભાઈ બાલુભાઈ (ભાણો) વિજયભાઈ ચંદુભાઈ ઝાકાસણીયા (GEB), જયેશભાઈ બેચરભાઈ રૂપાલા અને દિનેશભાઈ કાલરીયા (અશોક R.T.O.)એ જાહેર આમંત્રણ પાઠવ્યું છે. THE SHOE COMPANYહરિકૃષ્ણધામ મંદિરની સામેહળવદ-માળિયા હાઈવે,રણજીતગઢ, હળવદમો.9825429301મો.9016917999