મોરબી : મોરબી શહેરની મહેન્દ્રનગર ચોકડી નજીક હરિગુણ સોસાયટીમાં આવેલ કૂવામાં પડી જતા પ્રભુકૃપા રેસિડેન્સીમાં રહેતા ભીમજીભાઈ જેરામભાઈ કાલરીયા ઉ.80 નામના વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.