મોરબી : મોરબીના લાલપર પાસે આવેલા ડમ્પિંગ યાર્ડમાં આજે બપોરે 2 વાગ્યે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ મામલે જાણ થતાં જ ફાયરની ટીમે ત્યાં જઈ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.