મોરબી : મોરબી નિવાસી મધુબેન જેરામભાઈ નેસડીયાનું તેઓ જેરામભાઈ ભાણજીભાઇ નેસડીયાના પત્ની અને નિતેશભાઈ જેરામભાઈ નેસડીયા અને મયુરભાઈ જેરામભાઈ નેસડીયાના માતૃશ્રીનું તા. 21-10-2025ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 24-10-2025ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજ વાડી, શનાળા, યુનિટ નં. 1, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખી છે.