મોરબી : મોરબી નિવાસી ઈશ્વરભાઈ નાગજીભાઈ બાવરવા તે પરસોત્તમભાઈ, રતિલાલભાઈ, સ્વ. શાંતિલાલભાઈના ભાઈ, મયુરના પિતાનું તારીખ 20-10-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-10-2025 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે શ્રી કુંજ-2 સોસાયટી, રાધા કુંજ, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષ તથા સાસરીયા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. મો. નં. 8980499514.