ટંકારા : ટંકારા તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન છત્તર ગામના બસસ્ટેન્ડ નજીક શંકાસ્પદ હાલતમાં ઉભેલા મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં છતર ગામે ઇન્વીકટસ પોલીપેક કારખાનામાં રહેતા આરોપી ધીરેન્દ્રકુનાર બંસીલાલ નિશાદ ઉ.26ને ચેક કરતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.