મોરબી: મોરબી નિવાસી રેવાબેન વલ્લભદાસ કાનાબાર (ઉ.વર્ષ. 95) તેઓ સ્વ. વલ્લભદાસ વશરામભાઈ કાનાબારના પત્ની તથા કરમશી દેવશીભાઈ પોપટ (બેલાવાળા)ની દીકરી અને ભવાની સ્ટીલ વાળા અશોકભાઈના માતા, કમલેશભાઈ કાનાબાર તથા દુર્ગેશભાઈ કાનાબાર તથા દિવ્યાબેન દીપકકુમાર પંડિતના દાદીમાનું તારીખ 21/10/2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તારીખ 24/10/2025 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5:30 કલાકે સિદ્ધિવિનાયક હોલ, સત્યમ પાનવાડી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.