મોરબી: જૂની પીપળી નિવાસી વસંતબા જામભા ઝાલા (ઉં. વ. 85) તેઓ સહદેવસિંહ ઝાલા, ગણપતસિંહ ઝાલા, ભરતસિંહ ઝાલા અને કિરતસિંહ ઝાલાના માતાનું તા. 19/10/2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા(પાણીઢોળ) 29/10/2025 ને બુધવારના રોજ જૂની પીપળી મુકામે તેમના નિવાસસ્થાન ખાતે રાખવામાં આવી છે.