મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મહેન્દ્રનગર વિસ્તારમાં આઈટીઆઈ પાસે રહેતા નીતાબેન પ્રકાશભાઈ ડાભી ઉ.31ના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની 180 મીલી માપની ચાર ચપલા બોટલ કિંમત રૂપિયા 372 કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.