મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી શોભનાબેન મુકેશભાઈ સુરેલા રહે.ઇન્દિરાનગર, મફતિયાપરા અને ભાવના ઉર્ફે ભાવલી રાજેશભાઇ સાતોલા રહે.ત્રાજપર ખારી નામના મહિલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.