MOON KNIGHT હોસ્પિટાલીટીના તલાઈ ડેઝર્ટ કેમ્પમાં ટેન્ટમાં રોકાણ, જીપ સફારી, કેમલ સફારી, કલચરલ પ્રોગ્રામ, ડીજે પાર્ટી, શાનદાર બ્રેકફાસ્ટ, ચા-કોફી-નાસ્તો, ઓથેન્ટિક રાજસ્થાની ડિનર : વન ડે - વન નાઇટનું આખું પેકેજ માત્ર રૂ.3000/ પર્સન : લાસ્ટ મિનિટ ડિલ, ફાયદા સાથે બુકીંગ કરવા અત્યારે જ સંપર્ક કરોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને દિવાળીની રજાઓમાં જેસલમેર ફરવા જવું છે ? તો થારના રણમાં MOON KNIGHT હોસ્પિટાલીટીનો તલાઈ ડેઝર્ટ કેમ્પ તમારી એકદમ ઠાઠ માઠથી મહેમાનગતિ કરવા તૈયાર છે. અહીંની ટુર જીવનભર યાદગાર બની જશે. તો આજે જ ફોન ઘુમાવો. MOON KNIGHT હોસ્પિટાલીટી જેસલમેરમાં લકઝરી હોસ્પિટાલીટી માટે જાણીતી છે. મોટી સંખ્યામાં મોરબીવાસીઓ તેમની મહેમાનગતિ માણી ચુક્યા છે. અહીંના રાજવીરસિંઘ સેખાવતને મોરબીવાસીઓ સાથે જૂનો સબંધ છે. તેમના મળતાવળા અને હમેશા મદદરૂપ બનવાના સ્વભાવને કારણે આપની ટુર હંમેશા નિર્વિઘ્ને યાદગાર રહેશે. જો આપને જેસલમેર ફરવા જવું હોય તો તેઓની મહેમાનગતિ માણવા જેવી છે. તેઓ દ્વારા લકઝરી ટેન્ટમાં સ્ટે પ્રોવાઇડ કરવામાં આવે છે. સાથે અનેકવિધ સવલતો પેકેજમાં આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે દિવાળીની રજાઓમાં પણ રિઝનેબલ ભાવથી આ પેકેજ આપવામાં આવી રહ્યું છે. જેમાં એક ટેન્ટમાં બે પર્સન જેનો ચાર્જ રૂ.6000 છે. જ્યારે પર પર્સન ચાર્જ રૂ.3000 છે. તેમાંય હવે જૂજ બુકીંગ જ બાકી છે તો લાસ્ટ મિનિટ ડિલ માટે અત્યારે જ સંપર્ક કરો. પેકેજમાં સમાવિષ્ટ સવલતો● રાજસ્થાની ટ્રેડિશનલ ઢોલ-થાળી વેલકમ● વેલકમ ડ્રિન્ક● રણમાં કેમલ સફારી સાથે સુંદર સનસેટ● ડેઝર્ટ જીપ સફારી● કલ્ચરલ પ્રોગ્રામ● ફોલ્ક મ્યુઝિક● અનલિમિટેડ સ્નેક્સ એન્ડ ટી-કોફી● DJ પાર્ટી● બુફે ડિનર● બોન ફાયર ફૂડ મેનુ ● કલ્ચરરલ પ્રોગ્રામમાં ચા, કોફી, 2 પ્રકારના સ્નેક્સ ● ડિનરમાં દાલ-બાટી, ચૂરમાં, કેર સાંગરી, પનીર પ્રિપરેશન, મિક્ષ વેજ, રાઇસ, રોટી તંદુર/તવા, સલાડ, પાપડ● મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પુરી ભાજી/પરાઠા, પોહા, બ્રેડ બટર, ટી, કોફી, મિલ્ક, દહીં, ફ્રૂટ્સ હવે લિમિટેડ બુકીંગ જ બાકી રહ્યા છે, તો આજે જ સંપર્ક કરો...રાજવીરસિંઘ સેખાવતમો.9784840663ઓફિસમો.9358601100ઇમેઇલ : info@moonknighthospitality.comવેબસાઈટ : www.moonknighthospitality.com