મોરબી: લીલાપર નિવાસી ડાયાભાઈ ગોવિંદભાઈ ઓડિયા (ઉં. વ. 90) તે પ્રવીણભાઈ ડાયાભાઈ ઓડિયા (મો. નં. 98253 73196) અને ગણેશભાઈ ડાયાભાઈ ઓડિયા (મો. નં. 97265 02640 ) ના પિતાનું તા. 18-10-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા 20-10-2025 ને સોમવારના રોજ બપોરે 3 થી સાંજે 5 કલાક સુધી રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.