સવારે 11થી લઈ રાત્રે 12 વાગ્યા સુધી એપ પરથી રૂ.399ના ઓર્ડર પર મળશે ફ્રી હોમ ડિલિવરી : અહીં એકથી એક ચડિયાતા ટેસ્ટી પીઝા, તો પીઝા પાર્ટી કરવાનું ચૂકતા નહિમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જાણીતા એવા Drizzle’s Pizzaમાં દિવાળીની ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં તા.20, 21 અને 22 ઓક્ટોબરના રોજ દરેક પીઝામાં બાય વન ગેટ 1 ફ્રી મળશે. એટલે કે કોઈ પણ એક પીઝા લેશો એટલે બીજો પીઝા બિલકુલ ફ્રી આપવામાં આવશે. તો આ ઓફર્સનો લાભ લેવાનું ચૂકતા નહિ.અહીં પીઝાની એકથી એક ચડિયાતી વેરાયટી છે. આ પીઝા રેસ્ટોરન્ટ 4.8 સ્ટારનું રેટિંગ ધરાવે છે. અહીં ઓપન કિચન છે. જેથી ગ્રાહકો તેમના પીઝાનું મેકિંગ પણ જોઈ શકે છે. અહીં તમામ મેકિંગ હાઇજેનિક રીતે થાય છે. પાર્ટી માટે પણ આ જગ્યા બેસ્ટ છે. અહીંથી રૂ.399થી ઉપરના ઓર્ડરમાં એપ મારફતે હોમ ડિલિવરી ફ્રી આપવામાં આવે છે. હોમ ડિલિવરીની સેવા સવારે 11થી રાત્રે 12 વાગ્યા સુધી આપવામાં આવે છે. તો આ ઓફરનો લાભ જરૂર લ્યો.ઓફરનો લાભ લેવા આ એપ પરથી ઓર્ડર કરોdrizzlespizza.in/appDrizzle’s Pizzaશોપ નં.1 અને 2,સતવેદ પ્લાઝા, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબીમો.7284919293