મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ સોસાયટી નજીકથી આરોપી પિયુષ કિરીટભાઈ દફ્તરી ઉ.42 નામના શખ્સને વિદેશી દારૂના 180 મીલી માપના પાંચ ચપલા કિંમત રૂપિયા 1250 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.