મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળી પછી આપના ઘરે પ્રસંગ આવી રહ્યો છે ? તો વેન્યુની ચિંતા છોડી દયો. કારણકે મોરબીના પ્રીમિયમ કેટેગરીના સનાતન પાર્ટી લોન્સમાં બુકીંગ શરૂ થઈ ગયું છે. શહેરના પ્રાઈમ લોકેશનમાં આવેલ આ પાર્ટી લોન્સમાં 28 વિઘા જેટલા વિશાળ વેન્યુમાં પથરાયેલો છે. અહીં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. સાથે જ શિવ મંડપ સર્વિસની ડેકોરેશન સહિતની તમામ વ્યવસ્થાનો લાભ પણ મળી રહેશે.ઉપલબ્ધ સુવિધાઓ● 1.5 લાખ ફૂટ લોન એરિયા ● 8 લક્ઝરિયસ A/C રૂમ ● 850 કાર પાર્કિંગ એરિયા ● ચિલ્ડ્રન પ્લે એરિયા ● દિવસે જમણવાર માટે 5000 ફૂટનો શેડ ● મંડપ મુહૂર્ત માટે અલગથી 9000 ફૂટ લોન એરિયા●રિસોર્ટ જેવા પ્લાન્ટેશન સાથે ગ્રીનરીથી ભરપૂર પાર્ટી લોન્સ દિવાળી પછી ની લગ્ન સીઝન માટે રેડી પોઝિશન (બૂકિંગ ચાલુ)📍સનાતન પાર્ટી લોન્સગાયત્રી સ્ટોનની બાજુમા એસપી રોડ- ઘુનડા રોડનો ખૂણો,મોરબીબુકિંગ કૉન્ટેક્ટ હિરેનભાઈ અઘારા (રામભાઈ)મો.9913222222જગદીશભાઈ અઘારા (જે.બી.)મો.9825335566શિવ મંડપ સર્વિસ કિરીટભાઈ પટેલમો.7567525000નિમેશ ભાઈ પટેલમો.7403322222