આલીશાન ટેન્ટમાં રોકાણ, લેપર્ડ સફારી, ક્રોકોડાઈલ સફારી, હિલ સફારી, શાનદાર બ્રેકફાસ્ટ, ચા-કોફી-નાસ્તો, ઓથેન્ટિક રાજસ્થાની ડિનર સહિતના અનેક આકર્ષણોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને દિવાળીની રજાઓમાં ફરવા જવું છે ? તો જવાઈમાં MOON KNIGHT હોસ્પિટાલીટી તમારી એકદમ ઠાઠ માઠથી મહેમાનગતિ કરવા તૈયાર છે. અહીંની ટુર જીવનભર યાદગાર બની જશે. તો આજે જ ફોન ઘુમાવો. MOON KNIGHT હોસ્પિટાલીટી જેસલમેર, જવાઈ અને ઉદયપુરમાં લકઝરી હોસ્પિટાલીટી માટે જાણીતી છે. મોટી સંખ્યામાં મોરબીવાસીઓ તેમની મહેમાનગતિ માણી ચુક્યા છે. અહીંના રાજવીરસિંઘ સેખાવતને મોરબીવાસીઓ સાથે જૂનો સબંધ છે. તેમના મળતાવળા અને હમેશા મદદરૂપ બનવાના સ્વભાવને કારણે આપની ટુર હંમેશા નિર્વિઘ્ને યાદગાર રહેશે. જો આપને જવાઈ ફરવા જવું હોય તો તેઓની મહેમાનગતિ માણવા જેવી છે. તેઓ દ્વારા લકઝરી ટેન્ટમાં સ્ટે પ્રોવાઇડ કરવામાં આવે છે. સાથે અનેકવિધ સવલતો પેકેજમાં આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે દિવાળીની રજાઓમાં પણ રિઝનેબલ ભાવથી આ પેકેજ આપવામાં આવી રહ્યું છે. તો આજે જ સંપર્ક કરો. પેકેજમાં સમાવિષ્ટ સવલતો● રૂમ વિથ પ્રાઇવેટ પુલ/ સ્વીસ ટેન્ટ AC/ સ્વીસ ટેન્ટ ● ભવ્ય વેલકમ, વેલકન ડ્રિન્ક● અનલિમિટેડ સ્નેક્સ ● સ્વિમિંગ પુલ● બોનફાયર ● ગાર્ડન ● જીપ્સીમાં જંગલ સફારીમાં લેપર્ડ સફારી, ક્રોકોડાઈલ સફારી, હિલ સફારી ( ચાર્જેબલ) ● ડિનરમાં પનીર પ્રિપરેશન, મિક્ષ વેજ, સીઝનલ વેજ, દાલ, રાઇસ, રોટી તંદુર/તવા, સલાડ, પાપડ● મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પુરી ભાજી/પરાઠા, પોહા, બ્રેડ બટર, ટી, કોફી, મિલ્ક, દહીં, ફ્રૂટ્સ હવે લિમિટેડ બુકીંગ જ બાકી રહ્યા છે, તો આજે જ સંપર્ક કરો...રાજવીરસિંઘ સેખાવતમો.9784840663ઓફિસમો.9358601100ઇમેઇલ : info@moonknighthospitality.comવેબસાઈટ : www.moonknighthospitality.com