ટંકારા : મોટા ખીજડીયા ગામ ખાતે તા. 22-10-2025 ને બુધવારના રોજ રાત્રે 9 કલાકે શ્રી બજરંગ યુવક મંડળ - મોટા ખીજડીયા દ્વારા મહાન ઐતિહાસિક નાટક અમરસિંહ રાઠોડ તથા પેટ પકડીને હસાવતું કોમિક માણકીની માથાકૂટનું આયોજન કરવામાં કરવામાં આવ્યુ છે. તો આ નાટકનો લાભ લેવા મોટા ખીજડીયા ગામ સમસ્ત દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.