છાતીમાં દુખાવો, શ્વાસની તકલીફ, ઝેરી દવા, સર્પ દંશ, હાર્ટ એટેક, ન્યુમોનિયા પેરાલિસિસ, તાણ- આંચકી, દરેક પ્રકાર ના તાવ, પેટમાં દુખાવો, ઉલટી-ઝાળા વગેરેની ઇમરજન્સી સારવાર મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હવે દિવાળીની રજાઓમાં પણ શ્રેષ્ઠ સારવાર મળવાની છે. કારણકે શુભ હોસ્પિટલ & ICU રજાઓના દિવસોમાં પણ મેડિકલ ઇમરજન્સી સારવાર આપવા માટે 24×7 કાર્યરત રહેશે.મોરબીમાં શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ પાસે સરદારબાગ બાજુની શેરીમાં પ્રવીણ ટાઈલ્સની પાછળ શુભ હોસ્પિટલ & ICU કાર્યરત છે. અહીં દિવાળીની રજાઓમાં પણ છાતીમાં દુખાવો, શ્વાસની તકલીફ, ઝેરી દવા, સર્પ દંશ, હાર્ટ એટેક, પેરાલિસિસ, તાણ- આંચકી, દરેક પ્રકાર તાવ, ન્યુમોનિયા, પેટમાં દુખાવો, ઉલટી-ઝાળા વગેરેની અત્યાધુનિક સારવાર મળશે. અહીં એમડી ડૉક્ટર દ્વારા તમામ પ્રકારની ક્રિટિકલ સારવાર આપવામાં આવશે. તો કોઈ પણ ઇમરજન્સીમાં મદદરૂપ થતો એવો હોસ્પિટલનો નંબર 7069800050 સેવ જરૂર કરી લેજો...શુભ હોસ્પિટલ & ICU સરદાર બાગ બાજુની શેરી, નવા બસ સ્ટેન્ડ પાસે, શનાળા રોડ, મોરબીમો.7069800050