મોરબી: છગનભાઇ સુંદરજીભાઈ નેસડીયા (ઉ. વ. 88) તેઓ પ્રાણજીવનભાઈ છગનભાઈ નેસડીયા અને જિતેન્દ્રભાઈ છગનભાઈ નેસડીયાના પિતા તેમજ નિશિથભાઈ પ્રાણજીવનભાઇ નેસડીયા, અંકિત પ્રાણજીવનભાઇ નેસડીયા અને મિલન જિતેન્દ્રભાઈ નેસડીયાના દાદાનું તારીખ 15/10/2025 ને બુધવારના રોજ અવસાન થયેલ છે.