મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહારાણા પ્રતાપ સર્કલ પાસે જાહેરમાં ચલણી નોટ પર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી દક્ષક રમેશભાઈ બાવરવા રહે.પંચાસર રોડ અને આરોપી દાઉદ સફીભાઈ હોકાવારા રહે.કુલીનગર વીસીપરા વાળાને રોકડા રૂપિયા 860 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.