બેસ્ટ પ્રાઇઝમાં બેસ્ટ સર્વિસ : તમામ સર્વિસ માટે બ્રાન્ડની જ કેમિકલ સહિતની વસ્તુઓનો કરાઈ છે વપરાશ : ડિટેઇલિંગ માફિયાના દેશ-વિદેશમાં 220+ ફ્રેન્ચાઇઝી સ્ટુડિયોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળીએ નવા કપડા અને નવા શૂઝ પહેરીને આપણે તો ચકાચક થઈ જશું. ત્યારે આપણા વાહનને પણ ચકાચક બનાવવું જરૂરી છે. પણ વાહનની બેસ્ટ સર્વિસ કરાવી ક્યાં ? આ પ્રશ્ન ઉદ્દભવે તો મોરબીના ધ ડિટેઇલિંગ માફિયામાં પધારો. અહીં કાર અને બાઇક માટે બેસ્ટ સર્વિસ ઉપલબ્ધ છે. મોરબીમાં ધ ડિટેઇલિંગ માફિયાનો ભવ્ય શુભારંભ થઈ ગયો છે. જ્યાં હાલ દિવાળી અને ઓપનિંગની ધમાકેદાર ઓફર્સ પણ ચાલી રહી છે. ધ ડિટેઇલિંગ માફિયા એશિયાનો સૌથી મોટો ફ્રેન્ચાઇઝી બેઇઝ ડિટેઇલિંગ સ્ટુડિયો છે. જે દેશ- વિદેશમાં 220થી વધુ ફ્રેન્ચાઇઝી સ્ટુડિયો ધરાવે છે. અહીં તમામ સર્વિસ માટે બ્રાન્ડની જ કેમિકલ સહિતની પ્રોડક્ટ યુઝ કરવામાં આવે છે. ઉપરાંત તમામ સર્વિસ અનુભવી સ્ટાફ દ્વારા જ અપાઈ છે. જેથી તમામ સર્વિસમાં ચોક્સાઇ રહે છે.અહીં ઉપલબ્ધ સર્વિસ● કાર & બાઇક વોશ● ડીપ ઇન્ટિરિયર ક્લિનિંગ પેકેજ● અન્ડર બોડી | સાયલન્સર & એન્જીન કોટિંગ● પેઇન્ટ કરેક્શન & કલર ગ્લો ટ્રીટમેન્ટ ● સિરામિક કોટિંગ પેકેજ● પેઇન્ટ પ્રોટેક્શન પેકેજ (PPF)● કલર PPF● વિન્ડો ટીન્ટ ફિલ્મ્સ (સન ફિલ્મ્સ)● વીન્ડ શિલ્ડ (PPF)તો આ દિવાળીએ ધ ડિટેઇલિંગ માફિયાની સર્વિસનો લાભ જરૂર લ્યો...ધ ડિટેઇલિંગ માફિયાથ્રિલ & ચિલ ગેમઝોન સામે,વૃંદાવન પાર્ટી પ્લોટ સામે, મોરબી-રાજકોટ હાઇવે, શક્ત શનાળા, મોરબીક્રુપેશભાઈમો.9601595609મનસુખભાઈમો.9979074334અવનવી અપડેટ માટે ફોલો કરો ઈન્સ્ટાગ્રામમાં www.instagram.com/thedetailingmafia.morbi/લોકેશન : share.google/ZC3mGA7dEr2BlOl98